1. Home
  2. Tag "Gold medal"

પેરિસ પેરાલિમ્પિક્સ: હરવિંદર સિંહે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો

હરવિંદર સિંહે પુરુષોની વ્યક્તિગત તીરંદાજી રિકર્વ ઓપન ફાઇનલમાં ગોલ્ડ મેડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેડલ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી નવી દિલ્હીઃ પેરિસ પેરાલિમ્પિક્સ 2024 હરવિંદર સિંહે પુરુષોની વ્યક્તિગત તીરંદાજી રિકર્વ ઓપન ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પેરાલિમ્પિક્સ અથવા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો પ્રથમ તીરંદાજ બન્યો. આ પછી, મેન્સ ક્લબ થ્રો F-51ની ફાઇનલમાં, ધરમવીરે એશિયન રેકોર્ડ […]

પેરિસ પેરાલિમ્પિક્સ: અવની લેખારાએ ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતીય શૂટર અવની લેખારા ક્વોલિફિકેશનમાં બીજા સ્થાને રહીને ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. શાનદાર ફોર્મમાં રહેલી મોના અગ્રવાલે પણ પાંચમું સ્થાન મેળવીને આઠ શૂટર્સની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1) ઈવેન્ટમાં અવની લેખારાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીએ પેરાલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ […]

વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારતની એકતાએ F 51 ક્લબ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતની એકતા ભયાને વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપમાં મહિલાઓની F51 ક્લબ થ્રો ઈવેન્ટમાં 20.12 મીટરની સિઝનની શ્રેષ્ઠ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધીમાં પાંચ મેડલ જીત્યા છે, જેમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ સામેલ છે. આ ચેમ્પિયનશિપ 25 મે સુધી ચાલશે. ભારતીય […]

એશિયન રિલે ચેમ્પિયનશિપ: ભારતીય મિશ્રિત ટીમે રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક પહેલા ભારતીય ખેલાડીઓ ક્વોટા હાંસલ કરવામાં સતત વ્યસ્ત છે. આ દરમિયાન, ભારતે સોમવારે બેંગકોકમાં ઉદ્ઘાટન એશિયન રિલે ચેમ્પિયનશિપ 2024માં મિશ્ર 4x400m ટીમ ઈવેન્ટમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ખેલાડીઓએ અગાઉના રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યા હતા મુહમ્મદ અજમલ, જ્યોતિકા શ્રી દાંડી, અમોજ જેકબ અને સુભા વેંકટેશનની ભારતીય રિલે ટીમે 3:14.12ના સમય […]

ઓલ ઇન્ડિયા આતંર વિશ્વવિધ્યાલયની જુડો સ્પર્ધામાં ક્રિસ રાખોલિયાને ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ 19 ફેબ્રુઆરીના રોજ ઓલ ઇન્ડિયા આતંર વિશ્વવિધ્યાલયની સાઉથ-વેસ્ટ ઝોન જુડો સ્પર્ધા ગુરુ નાનક દેવ યુનિવર્સિટી અમ્રિતસરમાં યોજાઈ હતી. જેમાં નવયુગ કોમર્સ કોલેજના ખેલાડી ક્રિશ અલ્પેશભાઇ રાખોલિયાએ 100 કિ.ગ્રા. ગ્રુપમાં પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યુ હતું. તેમજ એસ.એમ.એસ. ઇન્ડોર સ્ટેડિયમ જયપુર (રાજસ્થાન)માં યોજાનાર સિનયર નેશનલ જુડો ચેમ્પિયનશિપ-2023-24ના ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા છે. […]

એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર રાઈફલ અને પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ભારતીય શૂટરોએ ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતીય શૂટરોએ આજે ​​ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર રાઈફલ અને પિસ્તોલ શૂટિંગ સ્પર્ધા-2024માં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વરુણ તોમર, અર્જુન ચીમા અને ઉજ્જવલ મલિકે 770 પોઈન્ટ બનાવીને ટોપ પર પહોંચ્યા. આ સ્પર્ધામાં ઈરાનને સિલ્વર મેડલ અને કોરિયાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. વરુણ તોમર અને અર્જુન સિંહ ચીમા […]

ગાંધીનગરઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં તાલીમાર્થી રાજેશે 200 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો

અમદાવાદઃ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં જ્યારે ટી64 કેટેગરીની 200 મીટરની ફાઇનલ શરૂ થઇ ત્યારે અહીંથી હજારો કિલોમીટર દૂર તમિલનાડુના તંબારામમાં આવેલી અન્નાયલાનકન્ની કોલેજમાં મોટા પડદા પર તેનું લાઇવ ટેલિકાસ્ટ થઇ રહ્યું હતું, કારણ કે આ કોલેજના બ્લેડ રનર્સમાંના એક રાજેશ કે પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ભાગ લઇ રહ્યા હતા. કોલેજ પ્રશાસન ઇચ્છતું હતું કે દરેક બાળક રાજેશને પરફોર્મ કરતા જુએ […]

એશિયન ગેમ્સ 2023: ભારતે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ

આજે એશિયન ગેમ્સનો 11 મો દિવસ ભારતે રચ્યો ઇતિહાસ  તીરંદાજીમાં ભારતે જીત્યો ગોલ્ડ ગત સિઝનનો તોડ્યો રેકોર્ડ મુંબઈ: એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. જ્યોતિ વેન્નમ અને ઓજસ દેવતાલે તીરંદાજીની કમ્પાઉન્ડ મિક્સ્ડ ઇવેંટમાં ભારત માટે કમાલ કરી હતી અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓએ ફાઇનલમાં રિપબ્લિક ઓફ કોરિયાના SO […]

એશિયન ગેમ્સ 2023: પાંચમાં દિવસે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ

મુંબઈ:એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું. બુધવારે ભારતે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. પણ આજે હવે એશિયન ગેમ્સના પાંચમાં દિવસે ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ગોલ્ડ મેડલ જીત્યો છે. સરબજોત સિંઘ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાની […]

એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવનાર સ્વીટી બુરાનીની ગોલ્ડ જીતવા પાછળની વાર્તા જાણો છો?

દિલ્હી: હાલમાં જ  સ્વીટી  બુરાને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે. તેની અ અજીત પાચલ રહેલી કેટલીક ખાસ વાતો વિષે આજે તમને જણાવીએ. સ્વીટી  બુરાને બાળપણથી જ પંચ (મુક્કા) મારવાની આદત હતી. સ્વીટી તેના સ્કૂલના દિવસોમાં બહુ બોલતી ન હતી, પરંતુ તેને વાતવાતમાં ગુસ્સો આવી જતો. તે કહે છે કે,  “જો હું કોઈને બીજાં સાથે કૈંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code