સોના-ચાંદીના ભાવ વિક્રમ સપાટીએ પહોંચ્યા, જ્વેલર્સમાં નિરાશા
ભાવો વધતા જ્વેલર્સના શો રૂમમાં ઘરાકીમાં ઘટાડો, પુષ્ય નક્ષત્રમાં પણ સોના-ચાંદીની ખરીદી ઘટવાની શક્યતા, જ્વેલર્સ કહે છે. કે, દિવાળી સુધી ભાવ ઘટવાની શક્યતા નથી અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં પુષ્યનક્ષત્રમાં સોના-ચાંદીના દાગીનાની સૌથી વધુ ખરીદી થતી હોય છે. ત્યારે રોજબરોજ વધતા જતા સોના-ચાંદીના ભાવને લીધે સોના-ચાંદીના ઘરેણાની ખરીદીમાં ઓટ […]