1. Home
  2. Tag "Gold smuggling"

સોનાની તસ્કરીના કેસમાં ગુનેગારને સાઉદી અરેબિયાથી ભારત પરત લવાયો

નવી દિલ્હીઃ બે દાયકા પહેલાના 18.5 કિલો સોનાની દાણચોરી કેસમાં ફરાર આરોપી શૌક્ત અલીને સીબીઆઈના પ્રયાસોના કારણે સાઉદી અરેબિયાથી ભારતમાં લાવવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે. આરોપી સાથે ઈન્ટરપોલે રેડ નોટિસ જાહેર કરી હતી.  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વર્ષ 2020માં સોનાની દાણચોરીનો કેસ નોંધ્યો હતો. શૌકત અલી આ કેસમાં આરોપી છે, જેને ભારત લાવવામાં આવ્યો […]

દિલ્હી એરપોર્ટઃ સોનાની દાણચોરીની નવી તરકીબનો પર્દાફાશ, જ્યુસના ટેટ્રા પેકમાં છુપાવ્યું હતું કરોડોનું સોનુ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરો સામે આકરી કાર્યવાહી છતા સોનાની દાણચોરી અટકવાનું નામ નથી લઈ રહ્યું. દરમિયાન એરપોર્ટ ઉપર ફરી એકવાર રૂ. અઢી કરોડના સોનાની દાણચોરીની ઘટના સામે આવી છે. આ સ્મગલિંગ બેંગકોકથી કરાયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. દરમિયાન એરપોર્ટ તંત્ર દ્વારા એક આરોપીની કસ્ટમ એક્ટ, 1962 હેઠળ ધરપકડ કરવામાં […]

વારાણસી એરપોર્ટ ઉપર 49 લાખના સોના સાથે એક શખ્સ ઝડપાયો

લખનૌઃ શારજાહથી લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ બાબતપુર પહોંચેલા પ્લેનના એક પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ 840 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. બિહાર પ્રાંતના સિવાનના રહેવાસી કન્હૈયા કુમારે પોતાના શરીરમાં અંદરના ભારમાં સોનું છુપાવ્યું હતું. તેની કિંમત 49 લાખ રૂપિયા આંકવામાં આવી છે. એક મહિનામાં છઠ્ઠી વખત કસ્ટમ્સની ટીમે બાબતપુર એરપોર્ટ પર શારજાહથી લાવવામાં આવેલ […]

તમિલનાડુ એરપોર્ટ ઉપર સિંગાપોરથી પરત ફરેલી મહિલા પાસેથી રૂ. 47 લાખનું સોનું ઝડપાયું

બેંગ્લોરઃ સોનાના ભાવમાં થયેલા વધારાને પગલે દાણચોરો વધારે સક્રીય બન્યાં છે. બીજી તરફ કસ્ટમ અને ડીઆરઆઈ સહિતની એજન્સીઓએ સોનાની દાણચોરી અટકાવવા માટે કમર કસી છે, જેથી દાણચોરો પણ એરપોર્ટ ઉપર કસ્ટમ સહિતની એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને સોનાની દાણચોરી માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યાં છે. બીજી તરફ એજન્સીઓએ નવી-નવી ટેકલોનોજીની મદદથી દાણચોરોને ઝડપી લેવા માટે […]

ચેન્નાઈઃ DRI એ સોનાની દાણચોરી કરતા બે શખ્સોની કરી ધરપકડ, 14.43 કરોડનું સોનુ જપ્ત કર્યું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂ. 14.43 કરોડની કિંમતનું 23.34 કિલો દાણચોરી કરાયેલું વિદેશી સોનું જપ્ત કર્યું હતું. અને, આમ દેશમાં વિદેશી સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. ડીઆરઆઈની ટીમે બે આરોપીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપછર કરી હતી. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ઝડપી લેવા તપાસ આરંભી […]

સોનાની દાણચોરી માટે તસ્કરે અપનાવી નવી તરકીબઃ મોઢામાં છુપાવ્યું લાખોનું સોનુ

મુંબઈઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે દેશમાં ફરીથી હવાઈ સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ દાણચોરો પણ તસ્કરી માટે સક્રીય થયા હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન કર્ણાટકના બેંગ્લોર એરપોર્ટ ઉપર દુબઈથી ફ્લાઈટમાં આવેલા એક દાણચોરને સોના સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ દાણચોરે કસ્ટમના અધિકારીઓને ચકમો આપવા માટે સોનાને મોઢાની અંદર છુપાવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code