ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની ધૂમ આવક, વાહનોની લાંબી કતારો, ખેડુતોને નવો માલ ન લાવવા સુચના
ગોંડલઃ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાતનું સૌથી મોટું ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં રોજબરોજ કરોડો રૂપિયાના વ્યવહારો થાય છે. યાર્ડમાં કૃષિ ઉપજનો સારો ભાવ મળતો હોવાથી માત્ર રાજકોટ જિલ્લાના જ નહીં પણ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડુતો ખેત ઉપજ વેચવા માટે આવે છે.યાર્ડમાં સોમવારથી ધાણાની આવક શરૂ કરાતા વહેલી સવારથી જ ગામેગામના ખેડુતો લીલા ધાણા વેચવા માટે […]