સમગ્ર જીવન દરમિયાન બીમારીથી દૂર રહેવું હોય તો આજથી જ આ ટેવ પાડીદો, હેલ્થ રહેસે સારી
દરરોજ સવારે કસરત કરવી જોઈએ અને ચાલવું જોઈએ સવારે સારો નાસ્તો કરીને જ કામ પર જવું જોઈએ આપણે આપણા શરીરને તંદપરસ્ત રાખવા માટે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ ,જો કે આ મહેનત સાચી દિશામાં થાય તો જ આરોગ્યને ફાયદો કરે છે, આજની ફાસ્ટ લાઈફમાં લોકો પાસે પોતાના શરીર પર ધ્યાન આપવાનો સમય નથી. ધીમે-ધીમે ખરાબ […]