રશિયાની કોરોના વેક્સિનના માનવ પરિક્ષણમાં જોવા મળ્યા સારા પરિણામો
રશિયાની કોરોના વેક્સિનનું સફળ પરિણામ જોવા મળ્યું રશિયાની વેક્સિન સ્પુટનિક વીના બે પરિક્ષણો રશિયાની હોસ્પિટલમાં કરાયા બિન-રેન્ડમાઇઝ્ડ વેક્સિનના પરિક્ષણમાં સારા પરિણામો દર્શાવવામાં આવ્યા 76 લોકો પર પરિક્ષણ કર્યા બાદના 42 દિવસમાં સુરક્ષા બાબતે જાણ મળી 21 દિવસોમાં એન્ટિબોડીઝનો સારો રિસ્પોન્ડ્સ જોવા મળ્યો. 21 દિવસમાં જ એન્ટિબોડીઝનો સારો રિસ્પોન્ડ્સ જોવા મળ્યો. આ અહેવાલ 42 દિવસ સુધી […]