હિમાચલ પ્રદેશઃ ગ્રામીણ વિસ્તારોમાં તૃષુ મેળાનું આયોજન, સારા પાક માટે ખેડૂતોએ રાખી માન્તા
નવી દિલ્હીઃ હિમાચલમાં વસંત ઋતુનું આગમન થતાં જ નવા પાકની વાવણી શરૂ થઈ જાય છે, આવી સ્થિતિમાં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે દરેક ગામમાં તૃષુ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં સ્થાનિક લોક સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. વાસ્તવમાં, જૂના જમાનામાં, જ્યારે સંદેશાવ્યવહારનું કોઈ સાધન ન હતું ત્યારે આ પ્રકારે મેળાનું આયોજન કરાતું હતું. આજે પણ […]