દિનદયાળ પોર્ટ કંડલાએ 127.10 મિલિ.મેટ્રિક ટન માલસામાનની હેરફેરનો સર્જ્યો વિક્રમ
નવી દિલ્હીઃ ભારતમાં આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ શરૂ થયાં છે. બીજી તરફ ભારતમાંથી નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે.વૈશ્વિક ક્ષેત્રે કોરોના અને યુદ્ધના ઘેરાયેલા સંકટ વચ્ચે પણ દેશમાં દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે હરણફાળ છે. દેશના મહાબંદર દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ આયાતનિકાસ ક્ષેત્રે 127.10 મિલિયન મેટ્રિક ટન માલ સામાનની […]