1. Home
  2. Tag "goods train"

ઝારખંડઃ બોકારો પાસે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, ટ્રેન વ્યવહારને અસર

રાંચીઃ ઝારખંડના બોકારોમાં તુપાકડીહ સ્ટેશન પાસે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે ટ્રેનોની અવરજવરને અસર થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ 15 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. સાઉથ ઈસ્ટર્ન રેલવેના આદ્રા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) સુમિત નરુલાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “ગત રાત્રે લગભગ […]

રાજુલાના પીપાવાવ નજીક ગુડ્ઝ ટ્રેને બે સિંહને ટક્કર મારી, એક સિંહનું મોત, એકને ઈજા

અમદાવાદઃ અમરેલી જિલ્લામાં રાજુલા-પીપાવાવ બંદર હોવાથી તેમજ આ વિસ્તારમાં અનેક ઉદ્યોગો આવેલા હોવાથી ગુડઝ ટ્રેનની અવર-જવર વધુ રહેતી હોય છે. આ વિસ્તારમાં સિંહોનો પણ વસવાટ હોવાથી સિંહો અવાર-નવાર રેલવે ટ્રેક પર આવી જતાં હોય છે. આથી રેલવે ટ્રેકની બન્ને બાજુએ ફેન્સિંગ કરવામાં આવી છે, જેથી સિંહ ટ્રેક પર ન આવી શકે. પરંતુ આમ છતાં સિંહો ટ્રેક […]

કોરોનાકાળમાં પણ ભારતીય રેલવેએ તોડ્યો રેકોર્ડ, જૂન મહિનામાં કરી ધરખમ કમાણી

નવી દિલ્લી: કોરોના મહામારીમાં જેટલી મહત્વની ભૂમિકા ભારતીય ડોક્ટરોએ નિભાવી છે એટલી જ ફરજ અને જવાબદારી ભારતીય રેલવેએ પણ નિભાવી છે. ભારતીય રેલવેએ કોરોનાકાળમાં પણ ધરખમ કમાણી કરી છે અને રેકોર્ડ તોડી નાખ્યા છે. જો વાત કરવામાં આવે ભારતીય રેલની કમાણીની તો કોરોના મહામારીનો પડકાર હોવા છતાં ભારતીય રેલવેએ જૂન 2021માં આવક અને માલ ટ્રાન્સપોર્ટેશન રૂપે […]

સૌરાષ્ટ્રથી પ્રથમવાર ગુડસ ટ્રેનમાં કેરળ 1135 ટન ચણાની નિકાસ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે આ ચણાને અન્ય રાજયમાં મોકલવા માટે પશ્ચિમ રેલવેએ બીડુ ઝડપ્યું છે. પશ્ચિમ રેલવેએ ચણા મોકલવા ટ્રેન ફાળવી હતી જેમાં 1335 ટન ચણા કેરળ મોકલવામાં આવ્યા હતા. રાજકોટ ગુડસ ટ્રેન દ્વારા પ્રથમવાર ચણાનું પરિવહન કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવીઝનના સીનીયર ડીસીએમના જણાવ્યા અનુસાર, નવી નવી કોમોડિટીનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code