ગૂગલે લોન્ચ કર્યું સૌથી પાવરફૂલ નવું AI મોડલ Gemini, ChatGPT-4 કરતા બેસ્ટ પર્ફોમન્સ
દિલ્હી – ગૂગલ સતત કાઈને કઈક નવું કરતું રહે છે જેને લઈને ગૂગલ ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક વખત ગૂગલ ચર્ચામાં આવ્યું છે વાત જાણે એમ છે કે મહિનાઓની અટકળો અને કેટલાક વિલંબ પછી, ગૂગલે આખરે જેમિની નામની તેની નેક્સ્ટ જનરેશન AI સિસ્ટમ લોન્ચ કરી છે. જો કે કંપની પાસે પહેલેથી જ બાર્ડ છે, […]