ગૂગલ મેપની પ્રથમ એન્ડ્રોઇડ એપ 2008માં થઈ હતી લોન્ચ,આજે લાખો લોકો કરે છે યુઝ
અજાણ્યું એડ્રેસ શોધવા માટે ઘણી તકલીફ વેઠવી પડે છે. સામાન્ય રીતે મોટા શહેરોમાં એક સ્થળેથી બીજા સ્થળે જવાનો રસ્તો ખબર ન હોય તો રાહદારીઓને પૂછવું પડે છે.ઘણીબધી વાર અજાણ્યું એડ્રેસ શોધવામાં આમથી તેમ ફરવું પડે છે. તેમાં પણ ક્યારેક જો કોઈ રાહદારી ખોટો રસ્તો બતાવી દે તો તકલીફનો પાર નહિ ! એવા સમયે ગૂગલ એપ […]