1. Home
  2. Tag "Google"

ગુજરાત સરકાર-ગુગલ વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના MOU, દર વર્ષે 50 હજાર લોકોને તાલીમ અપાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના દિશા દર્શનમાં ડિજિટલ ગુજરાત ચરિતાર્થ કરતા ગુજરાતમાં વધુ એક નવતર પહેલ કરવામાં આવી છે. ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ સાથે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. બુધવારે ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને ગુગલના વાઈસ પ્રેસિડન્ટ તથી […]

રસાયણશાસ્ત્રી મારિયો મોલિનાની આજે જન્મજયંતિ,ગૂગલે ડૂડલ બનાવીને આપ્યું સન્માન

ઘણીવાર કેટલાક ખાસ પ્રસંગો પર, ગૂગલ પોતાનું ડૂડલ બનાવીને તેની ઉજવણી કરે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈ મહાન વ્યક્તિની જન્મ કે પુણ્યતિથિ હોય તો પણ ગૂગલ તેમને ડૂડલ કરે છે. આ રીતે ગૂગલ એ તમામ લોકોને સન્માન આપે છે. Google એ 19 માર્ચ એટલે કે આજે તેના વિશેષ ડૂડલ દ્વારા મહાન રસાયણશાસ્ત્રી […]

આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી,ગૂગલે પણ આ દિવસે બનાવ્યું ખાસ ડૂડલ

આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં ગૂગલે પણ આ પ્રસંગે ડૂડલ બનાવ્યું છે.Google Doodle એ વેલેન્ટાઇન ડે 2023 ને પાણીના ટીપાં દર્શાવતા આકર્ષક એનિમેટેડ ગ્રાફિક્સ સાથે ડૂડલ બનાવ્યું છે.ડૂડલમાં બે ઉદાસ પાણીના ટીપાને દૂર સુધી પડતા દર્શાવાયા છે.તે પછી તે બંને ટીપાં એકસાથે ખુશ દિવસ બનાવે છે. ગૂગલ ડૂડલે તેના […]

ઓલા ગૂગલને ટક્કર દેવાની તૈયારીમાં Ola,દેશી મેપ તૈયાર કરી રહ્યું છે, આ યુઝર્સને સૌથી પહેલા મળશે

જ્યારે તમે એડ્રેસનો રસ્તો જાણવા માંગતા હો ત્યારે તમે શું કરો છો? મોટાભાગના લોકો તેમના સ્માર્ટફોનને બહાર કાઢશે અને ગૂગલ મેપ્સ પર તે સ્થાન શોધશે.ગૂગલ મેપ્સની આ આદત તમને સેગમેન્ટમાં તેનું વર્ચસ્વ અનુભવવા માટે પૂરતી છે.એન્ડ્રોઇડ યુઝર ઓછામાં ઓછું ગૂગલ મેપ્સ ખોલે છે. પરંતુ એક ખેલાડીએ ગૂગલ મેપ્સને પડકારવાનું નક્કી કર્યું છે.દેશી કંપની ઓલા તેની […]

Paytm અને PhonePeને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે Google,જાણો શું છે કંપનીનો પ્લાન

UPI પેમેન્ટનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આ સાથે, લોકો UPI-લિંક્ડ મોબાઈલથી જ પેમેન્ટ કરે છે. આવી સ્થિતિમાં, વેપારી માટે તમામ UPI-ટ્રાન્ઝેક્શન પર નજર રાખવી શક્ય નથી.વેપારીને સાઉન્ડબોક્સમાંથી ચુકવણીની રસીદનો સંદેશ મળે છે.જેના કારણે યુઝર્સને વોઈસ એલર્ટ જારી કરવામાં આવે છે.હવે ગૂગલ પણ આ રેસમાં ઉતરી રહ્યું છે. તમે પહેલા Paytm અથવા અન્ય UPI […]

ગૂગલે ડૂડલ બનાવીને ભારતના ઓલિમ્પિક મેડલિસ્ટ કેડી જાધવને યાદ કર્યા,જાણો કોણ હતા કેડી જાધવ?

આજે ભારતના દિગ્ગજ કુસ્તીબાજ ખાશાબા દાદાસાહેબ જાધવ (KD જાધવ)ની 97મી જન્મજયંતિ છે.આ અવસર પર સર્ચ એન્જિન ગૂગલે ખાસ ડૂડલ બનાવીને તેમના યોગદાનને યાદ કર્યું છે.Google મોટી હસ્તીઓને યાદ કરવા અને પ્રમુખ ઇવેન્ટને યાદગાર બનાવવા માટે સમય સમય પર ડૂડલ બનાવે છે. ખાશાબા દાદાસાહેબ જાધવ આઝાદી પછી ઓલિમ્પિકમાં વ્યક્તિગત મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ હતા. કેડી જાધવનો […]

Google ના CEO સુંદર પિચાઈએ PM મોદી સાથે કરી મુલાકાત

દિલ્હી:ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સોમવારે પીએમ મોદીને મળ્યા હતા.પિચાઈએ મીટિંગ પછી ટ્વીટ કર્યું કે તમારા (PM મોદીના) નેતૃત્વમાં તકનીકી પરિવર્તનની ઝડપી ગતિ જોવી પ્રેરણાદાયક છે.તેમણે કહ્યું કે, તેઓ અમારી મજબૂત ભાગીદારીને આગળ પણ ચાલુ રાખશે.અને ભારતના G-20માં ઓપન, કનેક્ટેડ ઈન્ટરનેટની ચર્ચાને સમર્થન કરે છે. પિચાઈએ કહ્યું કે,વડાપ્રધાન મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનથી પ્રગતિની ગતિ ઝડપી થઈ […]

Google ની ટ્રાન્જેક્શન સર્ચ ફીચરની જાહેરાત – CEO સુંદર પીચાઈ ભારતની મુલાકાતે

ગૂગલ પે માં હવે સર્ચ ફઇચર આવશે ભારત આવેલા સુંદર પીઆઈએ કરી જાહેરાત દિલ્હીઃ-  ગુગલ પોતાના ફિચરને લઈને જાણીતું છે વિશ્વભરમાં સૌથી વધુ સર્ચ થતું આ સર્ચ એન્જિનમાં ઘણા ફેરફારો આવી રહ્યા છે ત્યારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ આજરોજ સોમવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજીત કંપનીની વાર્ષિક ગૂગલ ફોર ઈન્ડિયા ઈવેન્ટમાં  આવ્યા છે, જે […]

ભારતની ગુગલને સૂચનાઃ ઓનલાઈન સટ્ટાબાજી વાળી જાહેરાતો પર પ્રતિબંધ લગાવો

ગુગલને ભારતે ચેતવ્યું ઓનલાઈન સટ્ટાબાજીવાળી જાહેરાત બેન કરવા કહ્યું દિલ્હીઃ- આજકાલ ઓનલાઈન ગેમ્સનું ચલમ વધી રહ્યું છે બાળકોથી લઈને મોટાઓ ઓનલાઈન ગેમ્સનો શિકાર બની રહ્યા છે તો કેટલાક લોકો ઓનલાઈન ગેમ્સમાં સટ્ટાબાજી કરી રહ્યા છે ત્યારે હવે આ મમાલે ગુગલ પર આવતી જાહેરાતો સામે ભારત સરકારે કડક સૂચના આપી છે ભારતે આ બાબતે ગુગલને ચેતવણી […]

મોરબીની બ્રીજ તૂટવાની ઘટના બાદ ગૂગલ પર સૌથી વધુ ‘મોરબી’ શબ્દ સર્ચ થયો

ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયો મોરબી શબ્દ મોરબીની ઘટના બા0 100માંથી 99 લોકોએ આ શબ્દ ચર્ચ કર્યો અમનદાવાદ- ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે બનેલી બ્રીજ તૂટવાની ઘટના એ સૌ કોઈના હ્દય હચમચાવી મૂક્યા છે,ત્યારે ભારત ભરના લોકો આ ઘટનાની જાણકારી મેળવવા ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છએ, સચ્ર એન્જિન ગૂગલમાં મોરબી શબ્દ સૌથી વધુ સર્ચ થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code