ગૂગલનું નવું ફીચર : ડ્રાઇવિંગ કરતી વખતે કોલ-મેસેજ કરવો બનશે સરળ
ગૂગલનું નવું ફીચર આવ્યું ભારતમાં ડ્રાઇવિંગ કરતી વખતે કોલ-મેસેજ કરવો બનશે સરળ આ ફીચર પહેલા યુ.એસ માટે હતું ઉપલબ્ધ બેંગલુરુ:ડ્રાઇવિંગ કરતી વખતે કોઈને મેસેજ અથવા કોલ કરવો એ ખૂબ જોખમી છે. જો કે,દુનિયાભરના ઘણા લોકો આ કરે છે અને પોતાનું અને અન્ય લોકોનું જીવન જોખમમાં મૂકે છે. ગૂગલ હવે એક ફીચર લઈને આવ્યું છે, જે […]