1. Home
  2. Tag "Gorakhpur"

ઉત્તરપ્રદેશઃ ગોરખપુરમાં વર્લ્ડ ક્લાસ રોઇંગ સ્પોર્ટ્સ સેન્ટર બનાવાશે

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેરાતથી ગોરખપુરમાં રોઇંગ સ્પોર્ટ્સ સેન્ટર બનાવવાનો માર્ગ મોકળો થયો છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકાર રામગઢતાલ નજીક વર્લ્ડ ક્લાસ રોઇંગ સ્પોર્ટ્સ સેન્ટર બનાવવા માટે રોઇંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (RFI)ને વોટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જગ્યા આપશે. રામગઢ તાલમાં આયોજિત 25મી સબ જુનિયર નેશનલ રોઇંગ ચેમ્પિયનશિપના સમાપન સમારોહમાં ખેલાડીઓ અને સભાને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે […]

જાણીતા ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલજીનું નિધન

ગોરખપુરઃ ગોરખપુરના ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું 90 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 1950માં ગીતા પ્રેસ ટ્રસ્ટમાં જોડાયા હતા. શહેરના સિવિલ લાઈન્સ સ્થિત હરિઓમનગર ખાતે રાત્રે 90 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમનું ટ્રસ્ટી તરીકે સન્માન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે […]

ગોરખપુરમાં બનશે દેશનું સૌથી મોટું આધ્યાત્મિક પુસ્તકાલય,ઉપલબ્ધ થશે ઐતિહાસિક અને ધાર્મિક પુસ્તકોનો સંગ્રહ

લખનઉ: ગોરખપુર ડેવલપમેન્ટ ઓથોરિટી વતી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં ઐતિહાસિક અને ધાર્મિક સાંસ્કૃતિક વારસા પર આધારિત પુસ્તકાલય બનાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે. ગોરખપુરમાં ઈતિહાસ અને સંસ્કૃતિના ઘણા મહત્વના સ્થળો છે, જેને જોવા આજે પણ લોકો આવે છે. ગાંધી આશ્રમની વાત હોય કે ચૌરી ચૌરાની ઘટનાની, પરંતુ હવે ગોરખપુરની ઓળખ આધ્યાત્મિક પુસ્તકાલયથી પણ થશે. […]

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી બે દિવસીય ગોરખપુરના પ્રવાસે આવશે,ઘણા કાર્યક્રમોમાં થશે સામેલ  

દિલ્હી:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે બે દિવસીય પ્રવાસ પર ગોરખપુર આવશે.મુખ્યમંત્રી ભટહટના પિપરીમાં બની રહેલી રાજ્યની પ્રથમ આયુષ યુનિવર્સિટીમાં OPD સેવાનું ઉદ્ઘાટન કરશે.મુખ્યમંત્રી ગુરુવારે લખનઉ જવા રવાના થશે. બપોરે લગભગ 2.15 વાગ્યે પીપરીમાં ઓપીડીનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી મણિરામ સિક્ટરમાં સ્થિત મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટી જશે.રાત્રી વિશ્રામ ગોરખનાથ મંદિરે કરવામાં આવશે.ગુરુવારે બપોરે પ્રાદેશિક રમતના મેદાનમાં આયોજિત રમતગમત […]

મુખ્યમંત્રી યોગી અને ગોરખપુર મંદિરને બોમ્બથી ઉડાવાની ઘમકી- પોલીસ તપાસ શરુ

સીએમ યોગીને મળી ધમકી ગોરખપુર મંદિરને બોમ્બથી ઉડાવાની અપાઈ ઘમકી પોલીસ આ મામલે કરી રહી છે તપાસ   લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં હવે યોગી આદિત્યનાથ લોકોના લોકલાડીલા નેતા બની ગયા છે ,સીએમ પદ પર આવ્યા બાદ તેમની કામગીરી દેશભરમાં વખાણાઈ રહી છએ ત્યારે શુક્રવારે મધ્યરાત્રિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ […]

પીએમ મોદી આવતીકાલે પૂર્વી ઉત્તર પ્રદેશના લોકોને રૂ. 10,000 કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે

પીએમ મોદીની ભેટ ઉતર પ્રદેશના લોકોને આપશે ભેટ રૂ. 10,000 કરોડના વિકાસ પ્રોજેક્ટની આપશે ભેટ ખાતરની ફેકટરી પણ ખેડૂતોને કરશે સમર્પિત લખનઉ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરે પૂર્વી ઉત્તર પ્રદેશના લોકોને રૂ. 10,000 કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે.પીએમ ખાતર ફેક્ટરીની નવ પ્રયોગશાળાઓ, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટર સાથે કેટલાક વધુ […]

CM યોગી આજથી બે દિવસ ગોરખપુરની મુલાકાતે,આ જિલ્લાઓમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે 

CM યોગી આજથી બે દિવસ ગોરખપુરની મુલાકાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે જનતા દર્શનમાં ફરિયાદીઓની સાંભળશે સમસ્યાઓ લખનઉ:ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજથી બે દિવસ ગોરખપુરની મુલાકાતે જઈ રહ્યા છે. જ્યાંથી તેઓ ગોરખનાથ મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ થોડો સમય રોકાણ કરશે અને સીએમ હેલિકોપ્ટર દ્વારા કુશીનગર જવા રવાના થશે. ત્યાં બે કાર્યક્રમોમાં હાજરી આપ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code