આજથી ગોરીવૃતનો પ્રારંભ, નાની બાળાઓ પાંચ દિવસ ઉપવાસ કરીને ગૌરી માતાનું પૂજન કરશે
ભાવનગરઃ ગુજરાતભરમાં આજે દેવપોઢી એકાદશીથી નાની બાળાઓના ગૌરી વૃત યાને મોળાકતનો પ્રારંભ થયો છે. બાળકીઓ 5 દિવસ મીઠાં વિનાનું ફળ-ફળાદી, ઉપવાસી ભોજન આરોગીને મંદિરોમાં જઈને ગૌરી માતાજીનનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ગામડાંઓમાં બાળાઓ નદી કિનારે જઈને પૂજન કરે છે. અષાઢ સુદ અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે […]