બકરીનું દૂધ છે અનેક ગુણોથી ભરપુર, જાણો તેને પીવાથી સ્વાસ્થ્યને થતા અનેક ફાયદાઓ
સામાન્ય રીતે આપણે સૌ કોી ભેંસના દૂધથી વિશેષ ગાયના દૂઘને મહત્વ આપીએ છીએ જો કે ડોક્ટર્સ પણ વૃદ્ધોથી લઈને બાળકોને ગાયનું દૂધ પીવડાવવાનું કહે છે પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ગાય ભેંસ કરતા પણ બકરીનું દૂધ દરેક લોકો માટે ખૂબ જ હેલ્ઘી ગણાય છએ,બકરીના દૂધમાં એવા પોષક તત્વો રહેલા છે જે જૂનામાં જૂની […]