અમદાવાદમાં લગ્નના વરઘોડામાં આખલો દોડતો આવીને ઘૂંસી ગયો અને…
અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે તંત્ર પણ કાયમી કોઈ ઉકેલ લાવતી નથી. શહેરના સરખેજ નજીક વણઝર ખાતે જાનૈયાઓ વરરાજાને ઘોડા પર બેસાડીને ડીજેના તાલે ઝૂમતા લગ્ન માટે જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક જ એક આખલો વરઘોડા તરફ ધસી આવ્યો હતો. આ આખલાએ વરઘોડામાં 8થી 10 જાનૈયાઓને […]