ગીર પંથકમાં શ્રમિકોની અછતને લીધે રાબડાં સંચાલકો મુશ્કેલીમાં મુકાયા
50 જેટલા રાબડાં બંધ થતાં ખેડૂતો ચિંતિત, શેરડીના વાવેતરમાં ખેડુતોને ખર્ચ પણ નિકળતો નથી, રાબડાના સંચાલકો ખેડુતોને એક ટન શેરડીના 2500 ચકવી રહ્યા છે જૂનાગઢઃ સોરઠ પંથકમાં શેરડીનું વાવેતર પણ સારા પ્રમાણમાં થાય છે. તેના લીધે ગીર વિસ્તારમાં ગોળના રાબડા ધમધમતા હોય છે. ગીરના ઊના, કોડીનાર અને તાલાલામાં ખાંડ ઉદ્યોગ છેલ્લા બે દસકાથી બંધ થયો […]