ગુજરાતમાં હવે પૂર્વ મંજુરી વિના લાઉડ સ્પીકરના ઉપયોગ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં વાર તહેવારે અથવા તો લગ્ન પ્રસંગો કે ધાર્મિક મેળાવડાના પ્રસંગે લાઉડ સ્પીકરોના વધતા જતાં ઉપયોગને લીધે ધ્વની પ્રદૂષણ વધતું જાય છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી રિટની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે એવી ખાતરી આપી હતી કે, કોઈપણ પ્રસંગે પૂર્વ મંજૂરી વિના લાઉડ સ્પીકરના ઉપયોગ સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે. દરેક ધાર્મિક સ્થાનોને લાઉડ સ્પીકરના […]