ગુજરાતમાં ઈ-વ્હીકલનો વપરાશ યુપી, દિલ્હી, આસામ કરતા પણ ઓછો, સરકારની અણઘડ નીતિ જવાબદાર
અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટે અને હવામાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય તે હેતુસર ઇ- વ્હિકલને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકાર દ્વારા નીતિ ઘડવામાં આવી હતી. એટલું જ નહીં, ઇ-વ્હિકલનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે કેન્દ્ર સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. પરંતુ ગુજરાતમાં ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવાની યોગ્ય નીતિ ન હોવાને કારણે તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો […]