1. Home
  2. Tag "Government Departments"

છેલ્લાં આઠ વર્ષમાં 1.5 લાખથી વધારે સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યાં છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તે યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં પ્રદાન કરવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરીને તેમને સશક્ત બનાવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું […]

PM મોદી સરકારી વિભાગો-સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત બનાવશે. દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ KVICએ અનેક સરકારી વિભાગોને રૂ. 8.67 કરોડના ખાદીના યોગ ડ્રેસ-મેટ પૂરી પાડી હતી

નવી દિલ્હીઃ આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ખાદીના લાખો કારીગરો માટે વિશેષ ખુશી લઈને આવ્યો છે. 21 જૂનના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (કેવીઆઈસી)એ દેશભરની 55 ખાદી સંસ્થાઓ દ્વારા વિવિધ સરકારી વિભાગોને 8,67,87,380 રૂપિયાની કિંમતની 1,09,022 યોગ મેટ અને 63,700 યોગ […]

પીએમ મોદી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી નિમણૂક પામેલા 70,000 નિમણૂંક પત્રોનું વિતરણ કરશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી જૂન, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 70,000 નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિયુક્તિઓને પણ સંબોધિત કરશે. રોજગાર મેળો દેશભરમાં 43 સ્થળોએ યોજાશે. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ થયેલા ઉમેદવારો સરકારમાં નાણાકીય સેવાઓના વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મહેસૂલ […]

ભાવનગરના જવાહર મેદાનની માલિકી કોની, સરકારી વિભાગોમાં મતભેદો, લાખોની લોખંડની ગ્રીલ ગાયબ

ભાવનગરઃ શહેરની મધ્યમાં જવાહર મેદાન આવેલું છે. જે ગધેડિયા ફિલ્ડ તરીકે પણ ઓળખાય છે. આ વિશાળ ગ્રાઉન્ડ પર લોકસભા કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિશાળ સભાઓ યોજાતી હોય છે. તેમજ શહેરના મોટા ઈવેન્ટ પણ આ સ્થળે યોજવામાં આવતા હોય છે. પરંતુ સવા બે લાખ સ્કવેર મીટરમાં પથરાયેલા જવાહર મેદાનની માલિકી કોની તે અગે સરકારી વિભાગો જ […]

ગુજરાતઃ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂંક પામેલા 179 યુવકો-યુવતીઓને નિમણૂંક પત્રોનું વિતરણ

અમદાવાદઃ 10 લાખ યુવાઓને સરકારી નોકરી મિશન મોડમાં આપવા અંતર્ગત રોજગાર મેળાના 3જા તબક્કા હેઠળ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે આ નિયુક્તિ પામેલા યુવાનો સાથે વીડિયો કોન્ફરસથી વાતચીત કરી હતી.  આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી […]

ગુજરાતમાં સરકારી વિભાગોમાં વ્યાપક ભ્રષ્ટાચાર, 8 મહિનામાં 174 કર્માચારીઓ લાંચ લેતા પકડાયા

ગાંધીનગરઃ રાજ્યમાં ભ્રષ્ટાચાર વ્યાપક બનતો જાય છે. સરકારના જુદાજુદા વિભાગોમાં સૌથી વધુ મહેસુલ અને પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે. કોઈપણ કામ નિવૈધ ધરાવ્યા વિના થતા નથી એવા આક્ષેપો પણ અવાર-નવાર થતા રહે છે. રાજયમાં એન્ટિ કરપ્શન બ્યુરોએ છેલ્લા આઠ મહિના દરમિયાન કુલ 94 કેસ કરીને 174 આરોપીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. નોધનીય બાબત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code