અસમમાં હવે બીજા લગ્ન કરનાર સરકારી કર્મચારી નોકરી ગુમાવશે, સરકારે 58 વર્ષ જૂનો નિયમ લાગુ કર્યો
નવી દિલ્હીઃ આસામ સરકારે 58 વર્ષ પહેલાંનો એક રસપ્રદ કાયદો તાત્કાલિક અસરથી અમલમાં મૂક્યો છે, જેમાં સરકારી કર્મચારીઓના તેમના જીવનસાથી જીવિત હોય ત્યારે તેમના બીજા લગ્ન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કાયદો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. તેમજ ચેતવણી આપવામાં આવી છે કે, આ નિયમનું પાલન ન કરનારા સરકારી કર્મચારીઓ સામે માત્ર શિસ્તભંગ જ […]