સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો રજુઆતો કરીને થાક્યાં, છતાં પડતર પ્રશ્નો ઉકેલાતા નથી
અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ઈજનેરી અને પોલીટેકનિક કોલેજોના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા કેટલાક મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે. પ્રશ્નોના ઉકેલ માટે સરકારને અનેકવાર રજુઆતો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ઈજનેરી કોલેજ અધ્યાપક મંડળના જણાવ્યા મુજબ સરકારના કોઈપણ વિભાગમાં કોઈ કર્મચારી/અધિકારી જોડાયાના અમુક વર્ષો બાદ તેઓને ઉચ્ચતર પગાર ધોરણ અથવા બઢતી નિયમાનુસાર અને સમયસર […]