ગાંધીનગરમાં સરકારી મકાનોનો 36 કરોડનો ટેક્સ બાકી છતાં મ્યુનિ. દ્વારા કોઈ પગલાં લેવાતા નથી
ગાંધીનગરઃ રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર સહિત તમામ મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાઓને બાકી ટેક્સ વસુલવાની ઝૂંબેશ આદરવા સરકારે થોડા સમય પહેલા જ સુચના આપી હતી. પરંતુ ગાંધીનગરમાં સચિવાલય સહિત અનેક સરકારી બિલ્ડિંગોનો કરોડા રૂપિયાનો ટેક્સ બાકી છે. જો વેપારીનો ટેક્સ બાકી હોય તો દુકાનોને સીલ મારી દેવામાં આવે છે. પણ સરકારી બિલ્ડિંગોનો ટેક્સ બાકી હોય તો ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને […]