1. Home
  2. Tag "government housing"

ગાંધીનગરના સરકારી આવાસો જર્જરિત છતાંયે કર્મચારીઓ ખાલી કરતા નથી, હવે પગલાં લેવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ આવેલી છે. અને સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવેલા છે. ઘણાબધા ક્વાટર્સ વર્ષો પહેલા બનેલા હોવાથી જર્જરિત થયેલા છે. અને કોઈ દૂર્ઘટના ન બને તે માટે જર્જરિત ક્વાર્ટર્સ ખાલી કરવા માટે કર્મચારીઓને અવાર-નાવર અનેક નોટિસો ફાટવવામાં આવી હોવા છતાંયે કર્મચારીઓ ક્વાર્ટ્સ ખાલી કરતા નથી. […]

ગાંધીનગરમાં વારંવાર નોટિસ આપવા છતાં 140 કર્મચારીઓ સરકારી આવાસ ખાલી કરાતાં નથી

ગાંધીનગરઃ શહેરમાં જુદા જુદા વિભાગોના સરકારી કર્મચારીઓને સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવે છે. જેમાં ઘણા ક્વાટર્સમાં વર્ષોથી સરકારી કર્મચારીઓ વસવાટ કરી રહ્યા છે. જેમાં વર્ષો પહેલા બનાવેલા સરકારી ક્વાટર્સ જર્જરિત બની રહ્યા છે. પાટનગર યોજના ભવનના સત્તાધિશોએ સેકટર 22 અને 23માં આવેલા સરકારી ક્વાટર્સ ભયજનક બનતા 180 કર્મચારીઓને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. જેમાં […]

ગાંધીનગરમાં સરકારી આવાસો ખાલી ન કરનારા કર્મચારી સામે સામે તવાઈ, 50 મકાનો ખાલી કરાવાયા

ગાંધીનગરઃ પાટનગર ગાંઘીનગરમાં નવા સચિવાલય, જુના સચિવાલય, તેમજ બોર્ડ-નિગમો સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી હોવાથી સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકારી આવાસો આપવામાં આવે છે. ઘણા કર્મચારીઓ બદલી કે નિવૃતિ બાદ પણ સરકારી આવાસો ખાલી કરતા નથી. તેથી અન્ય નવા કર્મચારીઓને સરકારી આવાસો ફાળવી શકાતા નથી. સરકારી ક્વાટર્સમાં અડ્ડો જમાવીને બેઠેલા અને ખાલી ન કરનારા સામે […]

ગાંધીનગરમાં સરકારી આવાસ ભાડે આપનારા સામે ઝૂંબેશ, મંત્રીના PA સહિત 11 કર્મચારીઓ પકડાયા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ઘણાબધા કર્મચારીઓને સરકારી આવાસ મળતા નથી તેથી આવા કર્મચારીઓ સરકારી ક્વાટર્સ મળે તેની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે બીજીબાજુ કેટલાક એવા કર્મચારીઓ છે, કે તેમને જરૂર ન હોવા છતાં સરકારી ક્વાટર્સ મેળવીને ભાડે આપી દીધા છે. આથી સરકારી આવાસો ભાડે આપનારા કર્મચારીઓનાં મકાનો પર પાટનગર યોજના વિભાગે સર્ચ હાથ ધર્યું હતું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code