1. Home
  2. Tag "Government Jobs"

અગ્નિવીરો માટે સરકારે લીધો મોટો નિર્ણય, તેમને મળશે સરકારી નોકરીઓમાં અનામત

નવી દિલ્હીઃ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યની સમાન સેવાઓમાં પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ અગ્નિવીરો માટે પોલીસ, ફોરેસ્ટ ગાર્ડ, ફાયર સર્વિસ અને એક્સાઇઝ વિભાગમાં 10 ટકા જગ્યાઓ અનામત રાખવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે દરખાસ્તોને […]

માત્ર હિન્દી-અંગ્રેજીમાં જ નહીં,આ ભાષાઓમાં પણ આપી શકશો સરકારી નોકરી માટેની પરીક્ષા

દિલ્હી:  કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા સરકારી નોકરીઓ માટે આયોજિત ભરતી પરીક્ષા 15 ભાષાઓમાં આયોજિત કરવાનો નિર્ણય લીધો છે જેથી કરીને દેશનો કોઈ યુવક નોકરીની તકોથી વંચિત ન રહી જાય. તેમણે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયની 14મી હિન્દી સલાહકાર સમિતિની બેઠકને સંબોધિત કરતા આ વાત […]

ભવિષ્યમાં સરકારી નોકરી મેળવનારા તાલીમાર્થીઓ સાથે રાષ્ટ્રપતિ મુર્મુએ કરી મુલાકાત

દિલ્હી:ભારતીય પોલીસ સેવા, ભારતીય ટપાલ સેવા, ભારતીય રેલવે એકાઉન્ટ્સ સેવા અને ભારતીય મહેસૂલ સેવાના અધિકારી તાલીમાર્થીઓ અને ભારતીય રેડિયો રેગ્યુલેટરી સેવાના અધિકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓને સૌથી વધુ જવાબદારી ધરાવતા હોદ્દા માટે પસંદ કરવામાં આવ્યા છે. ગવર્નન્સ સિસ્ટમને રાષ્ટ્રીય મહત્વની નીતિઓને અમલમાં મૂકવાની તેમની […]

સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામતનો મામલો, સુપ્રીમે આપ્યો ચુકાદો, શરતો ઓછી કરવાની ના પાડી

સરકારી નોકરીમાં SC/ST પ્રમોશનમાં અનામત મુદ્દે સુપ્રીમે આપ્યો ચુકાદો આ મામલે શરતો ઘટાડવાની સુપ્રીમે કરી સ્પષ્ટ મનાઇ કહ્યું – આંકડા વગર નોકરીમાં પ્રમોશન આપી શકાય નહીં નવી દિલ્હી: સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં અનામત મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે SC/ST માટે અનામતમાં શરતોને ઓછી કરવાની મનાઇ કરી દીધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code