રાજકોટમાં દેવપરા નજીક સરકારી જમીન પરના 45 કાચા-પાકા દબાણો દુર કરાયાં
રાજકોટઃ શહેરના વોર્ડ નંબર 16માં આવેલા દેવપરા વિસ્તારમાં સરકારી જમીન પર 45 જેટલા ઝૂંપડાથી લઈને કાચા-પાકા મકાનો ઊભા કરી દેવામાં આવ્યા હતા. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસની મદદથી તમામ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આમ સરકારની માલિકીની રૂ.15.40 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી શહેરના મ્યુ. કમિશનરની સૂચનાથી ટાઉન પ્લાનિંગ શાખાએ શહેરના પૂર્વ ઝોનમાં વોર્ડ […]