અમીરગઢના ઉમરકોટમાં મામલતદારના ખોટા સહી-સિક્કા કરી સરકારી જમીન ફાળવવાનું કૌભાંડ,
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મહાદેવિયા ઉમરકોટ ગામે કોઈ અજાણ્યા ઈસમોએ લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી સરકારી જમીન ફાળવવાના ખોટા બનાવટી હુકમો બનાવી મામલતદારની સહી સાથે કચેરીના સિક્કા અને ગોળ રાઉન્ડસીલ મારીને દસ્તાવેજો તૈયાર કરાયાના કૌભાંડની મામલતદારે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસની વિગતો એવી જાણવા મળી છે. કે, બનાસકાંઠા જિલ્લાના […]