ભાવનગરમાં સરકારી મેડિલક કોલેજનું બિલ્ડિંગ માત્ર 20 વર્ષમાં જ જર્જરિત બની ગયું
ભાવનગરઃ રાજ્યમાં નવા બનાવેલા પુલો તેમજ સરકારી ઈમારતોના નબળા બાંધકામની કાયમ બુમો ઉઠતી હોય છે. સરકાર દ્વારા બાંધકામોનો કોન્ટ્રાક્ટ અપાતો અપાતો હોય છે. અને નબળા બાંધકામ સામે કોઈ મોનિટરિંગ કરાતું નથી. અને તેના લીધે સરકારી બહુમાળી બિલ્ડીંગો તેના આયુષ્ય કરતા વહેલા જર્જરીત બની રહ્યા છે. ભાવનગરમાં સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલના બિલ્ડીંગ માત્ર […]