સરકારી તબીબો ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે મેડિકલ પીજીમાં 10 ટકા બેઠકો અનામત રખાશે
અમદાવાદઃ રાજ્ય સરકાર હસ્તકની હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા જીપીએસસી દ્વારા નિમણૂંક પામેલા તબીબો વધુ અભ્યાસ કરવા માગતા હોય તો તેમના માટે સરકારી મેડિકલ કોલેજોમાં અનુસ્નાત ડિગ્રી, ડિપ્લોમાં (ડીએનબી કોર્સ, સીપીએસ કોર્ષ)માં 10 ટકા બેઠકો અનામત રાખવાનું નક્કી કર્યુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ હસ્તકની કચેરીમાં પ્રાથમિક આરોગ્ય […]