સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રિવેન્શન ઓફ પબ્લિક એક્ઝામિનેશન ગેરપ્રેક્ટિસ બિલ, 2024ને સંમતિ આપી છે. તાજેતરમાં પૂરા થયેલા બજેટ સત્રમાં સંસદે આ બિલ પાસ કર્યું હતું. બિલનો ઉદ્દેશ્ય સાર્વજનિક પરીક્ષાઓમાં ગેરરીતિ અને અન્યાયી માધ્યમોના ઉપયોગને રોકવાનો છે. જાહેર પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલ્વે ભરતી બોર્ડ, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી અને કેન્દ્ર સરકારના વિભાગો […]