1. Home
  2. Tag "government schemes"

ધર્માંતરને પ્રોત્‍સાહન આપનારી અલ્‍પસંખ્‍યકો માટેની સરકારી યોજનાઓ તુરંત બંધ કરો !: ધારાશાસ્‍ત્રી અશ્‍વિની ઉપાધ્‍યાય

કેવળ અલ્પસંખ્યકો માટેની એ રીતે રહેલી ૨૦૦ યોજનાઓ કેંદ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ સિવાય પ્રત્‍યેક રાજ્‍યની મળીને આ યોજનાઓની સંખ્‍યા ૫૦૦ થી આગળ જશે. આ સિવાય કેવળ અલ્‍પસંખ્‍યકો માટેની અન્‍ય યોજનાઓ પણ છે. આ સર્વ યોજનાઓ હિંદુઓના કરમાંથી ચલાવવામાં આવે છે. તેને કારણે અલ્‍પસંખ્‍યકો માટેની આ યોજનાઓ એટલે એક રીતે શ્રીમંત (ધનવાન) હિંદુઓના […]

કોલસાથી ગેસના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર યોજના લાવશે

દેશમાં કોલસાથી ગેસ ઈંધણના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર રૂ. 6,000 કરોડની યોજના પર વિચાર કરી રહી છે. કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ ટેક્નોલોજી અપનાવવાથી કોલસા ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. કુદરતી ગેસ, મિથેનોલ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આયાત પર નિર્ભરતા ઘટશે. મંત્રાલયે કહ્યું કે, કોલસા/લિગ્નાઈટમાંથી ગેસ ઈંધણ બનાવવાની યોજના માટેના એકમો પારદર્શક અને સ્પર્ધાત્મક બિડિંગ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં અનેક સરકારી યોજનાઓનું શિલાન્યાસ કર્યુ

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે આજે પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો અને વિવિધ સરકારી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન પર મહિલા સ્વયં સહાયતા સમૂહને ફાળવાયેલ ચાના સ્ટોલનું લોકાર્પણ કર્યું. સ્વયં સહાયતા સમૂહની મહિલાઓ સાથે ચર્ચા કરતા અમિત શાહે કહ્યું કે મહિલા SHG દ્વારા ગાંધીનગર […]

ખેડૂતોને હવે ખાતર ખરીદવા માટે સરકાર આપશે ઇ-વાઉચર, આ રીતે થઇ શકશે ઉપયોગ

મધ્યપ્રદેશના ખેડૂતો માટે સરકારની અનોખી પહેલ હવે આ ખેડૂતોને ઇ-વાઉચર આપવામાં આવશે આ ઇ-વાઉચરથી તેઓ ખાતર ખરીદી શકશે નવી દિલ્હી: મધ્યપ્રદેશના ખેડૂતો માટે એક વિશેષ પહેલ કરાઇ છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને ઇ-વાઉચર આપવામાં આવશે. શરૂઆતમાં આ ઇ-વાઉચર્સ ખેડૂતોને ખાતરની ખરીદી માટે અપાશે. જો યોજના સફળ થાય, તો તેનો ઉપયોગ અન્ય વસ્તુઓની ખરીદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code