1. Home
  2. Tag "Government School"

ગુજરાતમાં 7 વર્ષમાં ખાનગી સ્કુલ છોડી 3.27 લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં દિનપ્રતિદિન ખાનગી શિક્ષણ મોંઘુ થતુ જાય છે. વાલીઓને ખાનગી શાળાઓની તોતિંગ ફી પોસાતી નથી. જેમાં એક વર્ષમાં તો પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લીધે મોંધવારી એટલી બધી વધી ગઈ છે. કે મધ્યમ.વર્ગની હાલત કફોડી બની છે. ઘર ચલાવવું મુશ્કેલ બન્યુ છે ત્યારે ખાનગી સ્કુલોની ફી કઈ રીતે પોસાય. આથી હવે મધ્યમ વર્ગના પરિવારો પોતાના […]

વડોદરાઃ વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહ ભંગ, 5305 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

વર્ષ 2017-18માં 417 વિદ્યાર્થીઓએ લીધો હતો પ્રવેશ ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાનીથી વાલીઓમાં રોષ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કુલોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ ખાનગી સ્કૂલોના સંચાલકોની ફી મુદ્દે મનમાનીને પગલે વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. એટલું જ નહીં હવે વાલીઓને ખાનગી સ્કૂલનો મોહ ઓછો થયો હોય તેમ હવે સંતાનોને સરકારી સ્કૂલમાં પ્રવેશ લઈ […]

ખાનગી શાળાઓમાં પ્રવેશનો ક્રેઝ ઘટ્યો, 5 લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ કોરોનાનો બીજો કાળ તો પુરો થઈ ગયો છે પણ કોરોનાના બીજા કાળમાં અસંખ્ય પરિવારોની આર્થિક હાલત ડામાડોળ બની હતી તે હજુ સુધરી નથી. મધ્યમ વર્ગના પરિવારોને પણ હવે પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણવા મોકલવાનું પરવડતું નથી. આથી ઘણા પરિવારોએ પોતાના ભાળકોને ખાનગી શાળાઓમાંથી ઉઠાવી લઈને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે. એક અંદાજ મુજબ રાજ્યમાં […]

અમદાવાદ સહિત મહાનગરોમાં ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ

અમદાવાદઃ કોરોનાના કાળ પહેલા બાળકોને ભણાવવા માટે ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેનો ક્રેઝ સૌથી વધુ હતો. પણ હવે ગુજરાતમાં એક નવો પ્રવાહ શ થઇ રહ્યો છે. ખાનગી શાળાઓમાં મોંઘીદાટ ફી વચ્ચે અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ કોરોના સંક્રમણ અને આર્થિક સંકળામણ વચ્ચે સરકારી શાળાઓમાં એડમિશન અપાવી રહ્યા છે. હવે તો સરકારી શાળાઓ ખાનગી શાળાઓ જેવી સુવિધાયુકત બની […]

વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહભંગઃ 34000 વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાલીઓ સંતાનોના સારા ભવિષ્ય માટે મોંઘી ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરતા હતા. જો કે, કોરોના મહામારીને પગલે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થતા વાલીઓ સ્કૂલની ઉંચી ફી તથા અન્ય મોંઘી વસ્તુઓના કારણે ખાનગી સ્કૂલમાં સંતાનોના અભ્યાસનો તેમનો મોહભંગ થયો હોવાનું માલુમ પડ્યું છે. બીજી તરફ ખાનગી સ્કૂલોને પણ સરકાર દ્વારા વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code