1. Home
  2. Tag "Government University"

ગુજરાતઃ તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે કોમન એકટ લાગુ કરવાની તૈયારી

ગાંધીનગરઃ રાજયની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે કોમન એકટ લાગુ કરવા માટે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથોસાથ કુલપતિ-ઉપકુલપતિઓની નિમણુંક સબંધી ઓર્ડીનન્સમાં ફેરફાર કરવા માટે પણ ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. કુલપતિ-ઉપકુલપતિની નિમણુંક અંગેના ઓર્ડીનન્સમાં સુધારો કરવાનો થતો હોય તો આ અંગેની દરખાસ્ત શિક્ષણ વિભાગને મોકલી આપવા માટે પરિપત્ર ઇશ્યુ […]

રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય બનવા ભાજપના યુવા નેતાઓનું સરકારમાં લોબિંગ

અમદાવાદઃ રાજ્યની સરકારી યુનિર્સિટીઓમાં રાજ્યપાલ અને સરકારના નિયત કરેલા ક્વોટા મુજબ ભલામણ કરેલા પ્રતિનિધિઓની સેનેટ અને સિન્ડિકેટના સભ્યો તરીકે નિમણુંકો કરતી હોય છે. રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં સેનેટ-સિન્ડિકેટ સભ્ય બનવા માટે યુવા ભાજપની ટીમ થનગની રહી છે. રાજ્ય સરકારે તાજેતરમાં સૌરાષ્ટ્ર અને વડોદરાની એમએસ યુનિ.માં નિમણૂક આપતા યુવા નેતાઓએ તેમના ગોડફાધર નેતાઓનું લોબિંગ શરૂ કરી નિમણૂક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code