સરકારી વાહનો માટે અઢી લાખ કિ.મી અને 10 વર્ષની મર્યાદા નક્કી કરાઈ, ટાયર 40 હજાર કિ.મી ચલાવવા પડશે
ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી વાહનો હવે મોટાભાગે કોન્ટ્રક્ટથી લેવામાં આવે છે. પણ કેટલાક વિભાગોમાં સરકારી વાહનોની ફરજિયાત જરૂર પડતી હોય છે. સરકારી વાહનોની સંખ્યા હજારોની સંખ્યામાં છે. હવે સરકારે સરકારી વાહનોના નિકાલની સમયમર્યાદામાં વધારો કર્યો છે. આ વધારો કરવાનું મુખ્ય કારણ વાહન ઉત્પાદન કંપનીઓ દ્વારા એન્જીન ક્ષમતા અને અન્ય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ છે. એ ઉપરાંત રાજ્યમાં […]