તલાટી મંત્રીઓને હવે રૂપિયા 900ને બદલે 3000નું ભથ્થું અપાશે, સરકારે કરી જાહેરાત
ગાંધીનગરઃ રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તલાટી કમ મંત્રીઓને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.900 ના બદલે રૂ.3000નું ખાસ ભથ્થું અપાશે.તેમ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું વધુમાં હતું કે, કર્મચારીઓના હિતને […]