ગુજરાતની પ્રાથમિક શાળાઓને નડાબેટનો શૈક્ષણિક પ્રવાસ ગોઠવવા સરકારે આપી સુચના
અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. બોર્ડર ટુરિઝમ અને એડવેન્ચર ટુરિઝમના વિકાસ અર્થે વાઘા બોર્ડર ખાતે રીટ્રીટ સેરેમની યોજાય છે. રાજ્યની સ્કૂલો નડાબેટ ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને સુચના આપવામાં આવી છે. રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ નડાબેટમાં શૈક્ષણિક પ્રવાસનું […]