સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોના અધ્યાપકોના પડતર પ્રશ્નોનું નિરાકણ ન કરાતા નારાજગી
અમદાવાદઃ રાજ્યની સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોના ઘણા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. આ અંગે અધ્યાપકોના મંડળ દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારને રજુઆતો કરવામાં આવી હતી. અને મંડળના હોદેદારો સાથે પડતર પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ કરવા જરૂરી સહમતી દર્શાવેલ હતી. મંડળના હોદેદારો સાથે તત્કાલીન શિક્ષણ મંત્રી , શિક્ષણ વિભાગ અને ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીના […]