રાજ્યના પશુપાલન વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છે, લમ્પી વાયરસમાં સરકાર નિષ્ફળઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાતમાં 17 જિલ્લામાં ફસુઓમાં લમ્પી નામના વાયરસથી અનેક પશુઓ મોતને ભેટ્યા છે. હાલ સરકાર દ્વારા પશુઓને વેક્સિન મુકવા ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. પરંતુ વેટનરી વિભાગ પાસે પુરતો સ્ટાફ જ નથી. ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં 73477 પશુધન વચ્ચે માત્ર એક પશુચિકિત્સા અધિકારી, 105749 પશુધન પર માત્ર એક પશુધન નિરીક્ષક, 345718 પશુધન […]