ગુજરાતઃ સરકારી શિક્ષકોના બદલીના નિયમો જાહેર
જિલ્લા ફેરબદલીની જોગવાઇ ઓનલાઇન સોફ્ટવેર માધ્યમથી કરવાની રહેશે સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂર્ણ કરેલ હોવી જોઇએ ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર ઓછામાં ઓછી 2 વર્ષની […]