ખ્યાતિ હોસ્પિટલ સામે સરકાર ફરિયાદી બનશે, CM સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય
મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલોમાં સર્જરી માટે હવે નવી SOP જાહેર કરાશે, આરોગ્યમંત્રી કહે છે, જવાબદારો સામે કડક પગલાં ભરાશે, ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજી માત્ર PMJAY કાર્ડ ધારકોને સારવાર અપાતી હતી ગાંધીનગરઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને મુદ્દે હોબાળો મચ્યા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ ઉપરાંત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જરી […]