1. Home
  2. Tag "GPCB"

સચિન GIDCની કંપનીમાં આગ બાદ GPCB આવ્યું હરકતમાં, ક્લોઝર નોટિસ સાથે રૂ. 50 લાખનો દંડ ફટકારાયો

અમદાવાદઃ સુરતમાં સચિન જીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં લાગેલી ભીષણ આગમાં સાત કર્મચારીઓ ભડથું થઈ જવાની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ હવે કંપની સામે કાર્યવાહીનો દોર શરુ કરવામાં આવ્યો છે. દરમિયાન જીપીસીબીએ ક્લોઝર નોટિસની સાથે રૂ. 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. બીજી તરફ કલેક્ટર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી […]

નદીઓના પ્રદુષણ મામલે કોર્ટે નારાજગી વ્યક્ત કરી GPCBને એક્શન ટેકન રિપોર્ટ રજુ કરવા નિર્દેશ

અમદાવાદઃ રાજ્યની નદીઓમાં પ્રદુષણ મુદ્દે રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરીને જીપીસીબીની ઝાટકણી કાઢી હતી. જેથી સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને હાઈકોર્ટે જીપીસીબીને એક્શન ટેકન રિપોર્ટ ફાઈલ કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ આ અંગે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. કેસની હકીકત અનુસાર નદીઓમાં પ્રદુષણને લઈને હાઈકોર્ટમાં અરજી થઈ હતી. બીજી તરફ અમદાવાદની મધ્યમાથી નીકળતી સાબરમતી નદીમાં […]

ગુજરાતમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરવાની GPCBની જવાબદારી છેઃ હાઈકોર્ટ

અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદુષણને મામલે ગુજરાત હાઈકોર્ટમાં કેટલાક વખતથી સુનાવણી ચાલી રહી છે. સાબરમતી નદી પ્રદૂષણ મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં ફરી એકવાર હાઈકોર્ટે પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે ટકોર કરી કે, ‘કોઈ અરજદાર હાઇકોર્ટમાં આવીને કહે કે મારું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે, જેથી હવે બધાનું કનેક્શન કાપી નાખો […]

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉદ્યોગો પાસેથી દડં તો વસૂલે છે, પણ પર્યાવરણ માટે રકમનો ઉપયોગ થતો નથી

અમદાવાદઃ ગુજરાતમાં હવા, પાણી અને ધ્વનિના પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કામગીરી કરી રહ્યું છે પરંતુ કાયદાની છટકબારીનો લાભ લઇને પ્રદૂષણ ફેલાવતા ઉધોગો મામૂલી દડં ભરીને છૂટી જાય છે પરિણામે વાતાવરણની ઇકો સિસ્ટમને મોટું નુકશાન થાય છે. રાજ્યમાં હવા અને પાણી પ્રદૂષિત થઇ રહ્યાં છે, તેમજ ઓડેધડ વૃક્ષ છેદનને લીધે પર્યાવરણ પણ અસમતોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code