દિલ્હીમાં ઓટો-રિક્ષા ચાલકો માટે નવો નિયમ, તમામ ઓટોમાં GPS ટ્રેકિંગ લગાવવાની સૂચના
દિલ્હી: હવે પરિવહન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીના રસ્તાઓ પર ચાલતી ઓટોમાં જીપીએસ લગાવવા માટે ઓટો માલિકો પર દબાણ કરવાનું શરૂ કર્યું છે. વિભાગ દ્વારા આને લગતા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે. તેમજ જો તેમ નહી કરવામાં આવે તો કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. દિલ્હીમાં 75 હજાર ઓટોમાંથી માત્ર થોડા હજાર ઓટોમાં જીપીએસ સિસ્ટમ છે. […]