1. Home
  2. Tag "GPSC exam"

GPSCની પરીક્ષાઓ નિયત કરેલી તારીખે કેમ લેવાતી નથી, કોંગ્રેસે સરકાર સામે ઉઠાવ્યો સવાલ

અમદાવાદઃ સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો ઉમેદવારો વારંવાર પરીક્ષા રદ થતાં  સમય-શક્તિના ખર્ચ સાથે આર્થિક પરેશાની ભોગવી રહ્યા છે. ભાજપ સરકારની અટકાવવું, લટકાવવું અને ભટકાવવાની નીતિથી યુવાનો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગની પ્રાથમિક પરીક્ષાઓ વારંવાર રદ કરાતી હોવાથી યુવાનો હતાશામાં ધકેલાયા છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ […]

અમદાવાદમાં રવિવારે જીપીએસસીની પરીક્ષાને લીધે પોલીસ કમિશનરનું જાહેરનામું,

અમદાવાદઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3ની પ્રિલિમીનરી પરીક્ષાનું કાલે તા. 15 ઓક્ટોબરને રવિવારના રોજ યોજાશે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં પણ GPSCના પરીક્ષા કેન્દ્ર નિયત કરાયા છે. અમદાવાદ શહેરના  તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે અને પારદર્શિતા સાથે સાથે યોજાઈ તે માટે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરાનામું […]

બનાસકાંઠામાં રવિવારે યોજાનારી GPSCની પરીક્ષા 8979 વિદ્યાર્થીઓ 32 કેન્દ્રો પરથી આપશે

પાલનપુરઃ રાજ્યમાં આગામી રવિવારે જીપીએસસીની વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1-2ની પરીક્ષા યોજાશે. જેમાં બનાસકાંઠામાં 32 કેન્દ્રો પરથી 8979 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીને સરકારી અધિકારી બનવા માટેની આ પરીક્ષા મહત્વની હોવાથી વિદ્યાર્થીઓ રાત-દિવસ પરીક્ષાની તૈયારીઓમાં લાગ્યા છે. જીપીએસસીની પરીક્ષા માટે જાહેરનામું બહાર પડાયું છે.બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code