કાલે સોમવારથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે, જો કે, ફ્રેબ્રુઆરીમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે
અમદાવાદઃ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાતાવરણમાં પલટો, વાદળછાંયુ વાતાવરણ તેમજ ઉત્તર-પૂર્વ તરફથી ફુંકાતા બર્ફિલા પવનને લીધે ઠંડીએ રેકોર્ડ બ્રેક કર્યો હતો. હવે આવતી કાલે સોમવારથી ક્રમશઃ ઠંડીનું જોર ઘટતું જશે. જોકે ફેબ્રુઆરીમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવશે. એવું હવામાન વિભાગના સૂત્રો કહી રહ્યા છે. રાજ્યમાં કોલ્ડવેવની અસરો ઘટતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં […]