ગુજરાતમાં હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, હોળી-ધૂળેટી બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે તાપમાનમાં ક્રમશ- વધારો થઈ રહ્યો છે. જો કે, ગત વર્ષની તુલનાએ ફાગણ મહિનાના પ્રથમ સપ્તાહમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. ત્યારબાદ તાપમાન સરેરાશ 35 ડિગ્રીએ પહોંચ્યુ હતુ. દરમિયાન હવામાન વિભાગના કહેવા મુજબ માર્ચના અંત સુધીમાં એટલે કે હોળી અને ધૂળેટી બાદ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. જ્યારે હવામાનની આગાહી કરનારા […]