ગુજરાતમાં શનિવારથી વાતાવરણમાં પલટો આવશે, ઠંડીમાં ક્રમશઃ વધારો થશે
અમદાવાદઃ કારતક મહિનાનો પ્રારંભ સપ્તાહ વિતિ ગયું છે છતા હજુ લોકોને બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે બપોરે ગરમી અને પરોઢે થાડી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવે શનિવારથી ઠંડીમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનની દિશા બદલાઇ છે. જેની અસરોથી રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો અનુભવાશે. હવામાન શાસ્ત્રીઓના […]