1. Home
  2. Tag "grain"

હોલિકા દહનની રાતે આ અનાજનો ઉપાય તમને ધનવાન બનાવી શકે છે.

હોલિકા દહન દરમિયાન હોલિકાની અગ્નિમાં ઘઉંની ડૂંડી અર્પિત કરવામાં આવે છે. હોલિકા દહન દરમિયાન હોલિકાની અગ્નિમાં ઘઉંની ડૂંડી અર્પિત કરવામાં આવે છે. ઘઉંની ડૂંડી અગ્નિમાં અર્પિત કરવાથી તમારી આર્થીક સ્થિતિમાં સુધારો થાય છે. ઘઉંની ડૂંડી અગ્નિમાં અર્પિત કરવાથી માં લક્ષ્મીની કૃપા તેમના ભક્તો પર હંમેશા રહે છે સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. એવું […]

જો વૃક્ષો કાપ્યા પછી આ દિશામાં પડે તો સમજી જજો કે ધન-ધાન્યમાં થશે વૃદ્ધિ

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે વાત કરીશું કે ઝાડ કાપ્યા પછી પડવાની દિશામાંથી મળતા ફળો વિશે. ઝાડ કાપતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઝાડ કાપ્યા પછી કઈ દિશામાં પડશે, કારણ કે ઝાડને અલગ-અલગ દિશામાં કાપવાથી અલગ-અલગ શુભ અને અશુભ ફળ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કાપ્યા પછી કોઈ ઝાડ પૂર્વ દિશામાં પડે તો ધનમાં […]

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 35291 મેટ્રિક ટન અનાજનું વિતરણ

અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઇપણ નાગરિક ભૂખ્યો ન સૂવે એ માટે મક્કમ નિર્ધાર કરીને યોગ્ય વ્યવસ્થાઓ કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાજ્યમાં કોઇપણ ગરીબ નાગરિક ભૂખ્યુ ન સૂવે એ માટે વિનામૂલ્યે રાશનનું  વિતરણ કરાય છે. તેમ અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યુ હતું. વિધાનસભા ખાતે ગાંધીનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના […]

છ મહિનાથી અનાજ લીધું ન હોય તેવા રેશનકાર્ડ સાઇલન્ટની યાદીમાં મૂકી દેવા સરકારનો આદેશ

રાજકોટઃ સરકાર દ્વારા રેશનકાર્ડ પર અનાજ ન મેળવતા પરિવારોના કાર્ડ રદ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 6 મહિના કે તેથી વધુ સમયથી એનએફએસએના જે રેશનકાર્ડ ધારકોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ મેળવવાનો લાભ લીધો ન હોય તેવા રેશનકાર્ડધારકોને સાયલન્ટની કેટેગરીમાં મૂકી ને તેમને મળતું અનાજ બધં કરવાનો આદેશ અન્ન અને નાગરિક […]

રેશનિંગનું અનાજ વહન કરતી ટ્રકોમાં GPS સિસ્ટમ ન હોવાથી દંડ ફટકારાતા ટ્રક ઓપરેટરોની હડતાળ

અમદાવાદઃ રાજ્યમાં રેશનિંગની દુકાને સરકારની અલગ અલગ યોજના અંતર્ગત ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકોને અનાજ નજીવા દરે પૂરું પાડવામાં આવે છે. જેમાં કોરોના મહામારીમાં સૌથી વધારે લોકોએ આ યોજનાનો લાભ લઈને અનાજ મેળવ્યું છે. જો કે ટ્રકમાં જીપીએસ ન લગાડાતા ફૂડ એન્ડ સિવિલ સપ્લાય દ્વારા ટ્રાન્સપોર્ટર પાસે દંડ વસૂલાતા રેશનિંગની દુકાન સુધી અનાજનો જથ્થો નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code