1. Home
  2. Tag "gram panchayat"

મોરબીઃ ટંકારાને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો

અમદાવાદઃ મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ તીર્થધામ ટંકારાને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો. જોકે મોરબી જીલ્લામાં ચાર તાલુકામાં નગરપાલિકા હતી. પરંતુ ટંકરામાં નગપપાલિક ન હતી. ત્યારે થોડા દિવસ પહેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સરકારે ટંકારાને નગરપાલિકનો આપવાની જાહેરાત કરી હતી. વહીવટદાર કેતન સખિયાને ફરજ પર રાખવામાં આવ્યા ત્યારે […]

રાજકોટઃ એક ગ્રામ પંચાયતની અનોખી પહેલ, મતદાન નહીં કરનાર સામે કરાશે દંડાત્મક કાર્યવાહી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનો પર્વ હવે નજીકમાં છે. મતદાન કરવું એ આપણો અધિકાર છે. પરંતુ ઘણી વખત એવુ પણ બને છે કે ઘણા લોકો મતદાન કરવા જતા નથી. ત્યારે રાજકોટનું એક એવુ ગામ કે જ્યાં મતદાન ન કરવાને લઇને કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ચૂંટણીને લઇને ખાસ નિયમ આ ગામ એટલે રાજકોટનું રાજસમઢીયાળા ગામ. રાજસમઢીયાળા ગામને […]

ગુજરાતઃ 8500થી વધારે ગ્રામ પંચાયતમાં ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો

અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે 8500થી વધારે ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. લગભગ 74.70 ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. જ્યારે પાંચ ગ્રામ પંચાયતમાં વિવિધ કારણોસર ચૂંટણી રદ કરવામાં આવી હતી. આ ગ્રામ પંચાયતોમાં આજે મતદાન થયું હતું. આવતીકાલે મંગળવારે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં 8500થી વધારે ગ્રામ પંચાયતમાં […]

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી શરૂ, 8560 સરપંચ અને 53 હજાર સભ્યો માટે થશે મતદાન

આજે ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણી રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ માટે મતદાન 53 હજાર સભ્યો માટે મતદાન નવી દિલ્હી: આજે ગુજરાત માટે ખાસ દિવસ છે. આજે ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. આજે ગુજરાતની 8684 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ અને અને 53 હજાર સભ્યો માટે મતદાન છે. જેમાં સરપંચ પદ માટે 27200 અને 53,507 સભ્યો માટે […]

તા. 19મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશેઃ પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 19મી ડિસેમ્બરના રોજ 8 હજારથી વધારે ગ્રામ પંચાયતમાં મતદાન યોજાશે. 27200 સરપંચ અને 1.20 લાખ સભ્યોનું ભાવે મતદારો નક્કી કરશે. તા. 21મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. 1167 ગ્રામ પંચાયત બિન હરિફ થઈ છે અને 9669 સભ્ય બિન હરીફ ચૂંટાયા છે. અંશતઃબિન હરીફ ગ્રામ પંચાયતની સંખ્યા 6446 તો 4511 સરપંચ અને 26254 […]

પીએમ મોદી જલ જીવન મિશનને લઈને ગ્રામ પંચાયતોની પાણી સમિતિના સભ્યો સાથે વાત કરશે

આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મજયંતિ પીએમ મોદી ગ્રામીણ વિસ્તારોમાં કરશે સંવાદ    જલ જીવન મિશન અંતર્ગત કરશે સંવાદ દિલ્હી:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ 2 ઓક્ટોબરે દાદરી જિલ્લાની તમામ 168 ગ્રામ પંચાયતોમાં યોજાનાર ગ્રામ સંવાદ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દિવસે પંચાયત દ્વારા ગામોમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે. શુક્રવારે આ માહિતી આપતા […]

ભારતનેટ પ્રોજેક્ટને મળી મંજૂરી, 16 રાજ્યોની 3.60 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટથી જોડાશે

ભારતના ઈન્ટરનેટનો થશે સદઉપયોગ ભારતનેટ પ્રોજેક્ટને મળી મંજૂરી 3.60 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટથી જોડાશે નવી દિલ્લી: વિશ્વમાં સૌથી વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા દેશોની યાદી બનાવવામાં આવે તો તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં દેશના તમામ રાજ્યોના ગામડા સુધી ઈન્ટરનેટની સુવિધા પહોંચે તે માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે હવે ગ્રામપંચાયતોને પણ ઈન્ટરનેટ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code