યુએસ ઓપન: નોવાક જોકોવિચે ડેનિયલ મેદવેદેવને હરાવી 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું
મુંબઈ: નોવાક જોકોવિચે તેના ઘમાકેદાર અંદાજમાં યુએસ ઓપન 2023ની ફાઇનલમાં ડેનિયલ મેદવેદેવને હરાવ્યો અને તેનું ચોથું યુએસ ઓપન ટાઇટલ જીત્યું. ફાઈનલ મેચમાં તેણે શાનદાર રમત બતાવી અને મેદવેદેવને ટકી રહેવાની તક આપી ન હતી. જોકોવિચનું આ 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. આ સાથે તેણે અનુભવી ટેનિસ ખેલાડી માર્ગારેટ કોર્ટના 24 ગ્રાન્ડ સ્લેમ ખિતાબના રેકોર્ડની બરોબરી […]